RIPALKUMAR KIRTIKUMAR PARIKH
4 years 7 months ago
*મારી " મન કી બાત "*
*લેખક : રિપલકુમાર પરીખ*
તારીખ : ૨૦ નવેમ્બર, ૨૦૨૧
આદરણીય વડાપ્રધાન શ્રી,
મને ખબર છે કે ગઈકાલે શ્રી ગુરુનાનક જયંતિના પાવન દિવસે આપે કેટલા બધા દુઃખ સાથે, ટેલિવિઝન પર રૂબરૂ આવીને આપશ્રી એ સંપૂર્ણ દેશની અને ખાસ કરીને ખેડૂતોની સાચા હ્રદયથી માફી માંગી અને લોકસભામાં, રાજ્યસભામાં તથા રાષ્ટ્રપતિ મહોદયશ્રીની મહોર લાગેલા ખેડૂતો માટે ખૂબ જ લાભદાયી એવા ત્રણ કાયદાઓ અમુક રાષ્ટ્રવિરોધી તત્વો, જે ખેડૂતોના હિતેચ્છુઓ નહતા તથા આખા દેશના નહીં પણ અમુક જ કહેવાતા ખેડૂતો ને
Like
(5)
Dislike
(0)
Reply
Report Spam