Gaurang Sagar
6 साल 3 महीने पहले
સોશ્યલ આર્મી ગ્રૂપ સુરત 2017 થી સુરત જિલ્લા માં સેવાકીય કાર્ય કરે છે દેશ ઉપર આવેલી તમામ કુદરતી આફતો માં સોશ્યલ આર્મી ગ્રૂપ નો સેવાકીય સહયોગ રહ્યો છે કુલ ૧૨૦ થી પણ વધુ સભ્યો નું ગ્રૂપ છે.
હાલ ના સમય માં અતિ ગંભીર એવી કોરોના વાયરસ જેવી મહામારી સામે પણ અમારો સહયોગ છે
આ સમયે કર્મભૂમિ છોડી ને જતા અથવા એકલા રેહતાં/જરૂરિયાત વાળા લોકો ની જમવાની સુવિધા માટે અમે તત્પર છીએ અને તે માટે અમે અત્યાર સુધી ૫૦૦ જેટલા લોકો માટે જમવાની સેવા આપી રહ્યા છીએ. આપના કાર્ય થી અમે ઘણા પ્રભાવિત છીએ. આભાર પ્રાઈમ મિનિસ્ટર
पसंद
(4)
नापसन्द
(1)
जवाब दो
स्पैम की रिपोर्ट करें