- चंडीगढ़ संघ राज्य क्षेत्र
- रचनात्मक क्रियास्थल
- दादरा नगर हवेली केन्द्रीय शासित प्रदेश
- दमन और दीव केन्द्रीय शासित प्रदेश
- प्रशासनिक सुधार और लोक शिकायत विभाग
- जैव प्रौद्योगिकी विभाग
- व्यापार महकमा
- उपभोक्ता मामले विभाग
- औद्योगिक नीति और संवर्धन विभाग
- डाक विभाग
- विज्ञान और प्रौद्योगिकी विभाग
- दूरसंचार विभाग
- डिजिटल भारत
- आर्थिक मामले
- एक भारत श्रेष्ठ भारत
- ऊर्जा संरक्षण
- व्यय प्रबंधन आयोग
- खाद्य सुरक्षा
- गांधी@150
- बालिका शिक्षा
- सरकारी विज्ञापन
- हरित भारत
- अतुल्य भारत!
- इंडिया टेक्सटाइल
- भारतीय रेल
- Indian Space Research Organisation - ISRO
- रोज़गार निर्माण
- LiFE- 21 दिन का चैलेंज
- मन की बात
- मैला ढ़ोने की प्रथा से मुक्त भारत
- पूर्वोत्तर क्षेत्र विकास मंत्रालय
- कृषि और किसान कल्याण मंत्रालय
- रसायन और उर्वरक मंत्रालय
- नागरिक उड्डयन मंत्रालय
- कोयला मंत्रालय
- कारपोरेट कार्य मंत्रालय
- संस्कृति मंत्रालय
- रक्षा मंत्रालय
- पृथ्वी विज्ञान मंत्रालय
- शिक्षा मंत्रालय
- Ministry of Electronics and Information Technology
- पर्यावरण, वन और जलवायु परिवर्तन मंत्रालय
- विदेश मंत्रालय
- वित्त मत्रांलय
- स्वास्थ्य और परिवार कल्याण मंत्रालय
- गृह मंत्रालय
- आवास और शहरी मामलों के मंत्रालय
- सूचना और प्रसारण मंत्रालय
- जल शक्ति मंत्रालय
- कानून और न्याय मंत्रालय
- सूक्ष्म, लघु और मध्यम उद्यम मंत्रालय (MSME)
- पेट्रोलियम और प्राकृतिक गैस मंत्रालय
- ऊर्जा मंत्रालय
- सामाजिक न्याय और अधिकारिता मंत्रालय
- सांख्यिकी एवं कार्यक्रम क्रियान्वयन मंत्रालय
- इस्पात मंत्रालय
- महिला एवं बाल विकास मंत्रालय
- माईगव मूव - वॉलंटियर
- नई शिक्षा नीति
- न्यू इंडिया चैंपियनशिप
- नीति आयोग
- भारत के विकास के लिए एनआरआई
- ओपन फोरम
- PM Live Events
- राजस्व और जीएसटी
- ग्रामीण विकास
- सांसद आदर्श ग्राम योजना
- सक्रिय पंचायत
- कौशल विकास
- स्मार्ट सिटी
- भारत में खेलकूद
- स्वच्छ भारत
- जनजातीय विकास
- जलागम प्रबंधन
- राष्ट्र निर्माण में युवाओं की भागीदारी
27 अगस्त 2023 को प्रधानमंत्री नरेंद्र मोदी द्वारा मन की बात के लिए आपके विचार/सुझाव आमंत्रित

आरंभ करने की तिथि :
Aug 03, 2023
अंतिम तिथि :
Aug 25, 2023
23:45 PM IST (GMT +5.30 Hrs)
माननीय PM श्री नरेंद्र मोदी जी आपके साथ उन विषयों और समस्याओं पर अपने ...
सभी टिप्पणियां देखें
विशेष रुप से प्रदर्शित
New Comments
5020 सबमिशन दिखा रहा है
GARDHARIYAMINTUKUMARINANJIBHAI
2 साल 10 महीने पहले
નમસ્કાર, સર.
સવિનય જણાવવાનું સાહેબશ્રીને જણાવવાનું કે 03/07/2023 ના રોજ રાજ્ય પરીક્ષા બોર્ડ, ગાંધીનગર દ્વારા sp. Tet -/ 2 નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. ગુજરાત રાજ્યમાં વિશિષ્ટ શિક્ષકની આશરે 3000 જેટલી જગ્યાઓ ખાલી છે. Sp. Tet -1/ 2 માં 175 વિદ્યાર્થીઓ પાસ થયા છે એનું કારણ એ છે કે બ્લુ પ્રિન્ટ પ્રમાણે પેપર સ્ટાઇલ ન હતું. આટલું ઓછું પરિણામ આવતા શિક્ષકોની ઘણી જગ્યાઓ ખાલી રહેશે. જેનાથી ઘણા બધા દિવ્યાંગ બાળકો શિક્ષણથી વંચિત રહી જશે. દિવ્યાંગ બાળકોને શિક્ષણ મેળવવાનો અધિકાર નથી? હું પણ દિવ્યાંગ છું હું જે પરિસ્થિતિમાંથી નીકળી છું તેવી પરિસ્થિતિમાંથી દિવ્યાંગ બાળકો ન નીકળે તેથી મારું સાહેબ તમને એક સૂચન છે કે ગુજરાતમાં તમામ દિવ્યાંગ બાળકોના ભવિષ્યને ધ્યાનમાં રાખીને શિક્ષકોની ભરતી કરવી જોઈએ જેથી દિવ્યાંગ બાળકોને પુરતું શિક્ષણ મળી રહે. તો મારું એક નિવેદન છે કે જે પરિણામ આવ્યું છે તેનો કટ ઓફ બહાર પાડીને સરકાર શિક્ષકોની ભરતી કરે તેવી વિનંતી.
સાહેબ શ્રી મારી આ વ્યથાને વાંચીને તમને દિવ્યાંગ બાળકો પર ચોક્કસ દયા કે લાગણી જરૂર ઊભી થઈ હશે. તેવી આશા સાથે મારા નમસ્કાર.
पसंद
(4)
नापसन्द
(0)
जवाब दो
स्पैम की रिपोर्ट करें
GARDHARIYAMINTUKUMARINANJIBHAI
2 साल 10 महीने पहले
નમસ્કાર, સર.
સવિનય જણાવવાનું સાહેબશ્રીને જણાવવાનું કે 03/07/2023 ના રોજ રાજ્ય પરીક્ષા બોર્ડ, ગાંધીનગર દ્વારા sp. Tet -/ 2 નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. ગુજરાત રાજ્યમાં વિશિષ્ટ શિક્ષકની આશરે 3000 જેટલી જગ્યાઓ ખાલી છે. Sp. Tet -1/ 2 માં 175 વિદ્યાર્થીઓ પાસ થયા છે એનું કારણ એ છે કે બ્લુ પ્રિન્ટ પ્રમાણે પેપર સ્ટાઇલ ન હતું. આટલું ઓછું પરિણામ આવતા શિક્ષકોની ઘણી જગ્યાઓ ખાલી રહેશે. જેનાથી ઘણા બધા દિવ્યાંગ બાળકો શિક્ષણથી વંચિત રહી જશે. દિવ્યાંગ બાળકોને શિક્ષણ મેળવવાનો અધિકાર નથી? હું પણ દિવ્યાંગ છું હું જે પરિસ્થિતિમાંથી નીકળી છું તેવી પરિસ્થિતિમાંથી દિવ્યાંગ બાળકો ન નીકળે તેથી મારું સાહેબ તમને એક સૂચન છે કે ગુજરાતમાં તમામ દિવ્યાંગ બાળકોના ભવિષ્યને ધ્યાનમાં રાખીને શિક્ષકોની ભરતી કરવી જોઈએ જેથી દિવ્યાંગ બાળકોને પુરતું શિક્ષણ મળી રહે. તો મારું એક નિવેદન છે કે જે પરિણામ આવ્યું છે તેનો કટ ઓફ બહાર પાડીને સરકાર શિક્ષકોની ભરતી કરે તેવી વિનંતી.
સાહેબ શ્રી મારી આ વ્યથાને વાંચીને તમને દિવ્યાંગ બાળકો પર ચોક્કસ દયા કે લાગણી જરૂર ઊભી થઈ હશે. તેવી આશા સાથે મારા નમસ્કાર. 🙏🏻

सादर नमस्कार,
श्रीमान को सूचित करने के लिए कि 03/07/2023 को राज्य परीक्षा बोर्ड गांधीनगर द्वारा SP.TET-01, SP.TET-02 का परिणाम घोषित किया गया है, गुजरात राज्य में विशेष शिक्षक की लगभग 3000 रिक्तियां हैं। SP. टीईटी-01 में 35 और SP.टीईटी-02 में 138 विद्यार्थी उत्तीर्ण हुए। इतने कम रिजल्ट से शिक्षकों के कई पद खाली रह जाएंगे। जिससे कई दिव्यांग बच्चे शिक्षा से वंचित रह जायेंगे। दिव्यांग बच्चों के भविष्य को ध्यान में रखते हुए शिक्षकों की भर्ती की जानी चाहिए। दिव्यांग बच्चों को पर्याप्त शिक्षा मिल सके इसके लिए मेरा कहना है कि सरकार को रिजल्ट का कट ऑफ जारी कर श्रीमान शिक्षकों की भर्ती करनी चाहिए।
सर, इस आशा के साथ मेरा नमस्कार कि मेरा दर्द पढ़कर आपके मन में विकलांग बच्चों के प्रति कुछ दया या भावना जागृत होगी।
धन्यवाद 👨🏻🦽👨🏻🦯
पसंद
(4)
नापसन्द
(0)
जवाब दो
स्पैम की रिपोर्ट करें
NATHABHAIGAMANAJICHAUDHARY
2 साल 10 महीने पहले
નમસ્કાર સર
ગુજરાત રાજ્યમાં ઘણા દિવ્યાંગ બાળકો શિક્ષણથી વંચિત છે . આવા બાળકો શિક્ષણથી વંચિતના રહી જાય તે માટે ગુજરાત સરકારે સ્પેશિયલ TET 1 અને 2 ની પરીક્ષા આપી લીધેલ છે. બ્લુપ્રિન્ટ પ્રમાણે પેપર હોવાથી તદ્દન નીચું પરિણામ આવ્યું છે. સર દિવ્યાંગ બાળકોના ભવિષ્ય પર તમે ચોક્કસ કઈ વિચારશો એવી આશા......
સાહેબ શ્રી ને વિનંતી છે કે તો આ તમામ શિક્ષકોના માર્કનું કટ ઓફ બહાર પાડીને ગુજરાત રાજ્યમાં વિશિષ્ટ શિક્ષકોની ભરતી કરવા વિનંતી.
આભાર.
નાથાભાઈ ચૌધરી SPECIAL TEACHER
पसंद
(3)

धन्यवाद👨🏻🦽👨🏻🦯

- अधिक देखें