rajesh moradia
11 years 4 months ago
આદરણીય મોદી સાહેબ , સ્વચ્છ ભારત અભિયાન મને ખુબ જ ગમ્યું અમે સક્રિય પણ છીએ .મારા ખ્યાલ મુજબ હરેક સરકારી દફતર,રેલ્વે,બસ સ્ટેન્ડ,બેંક,એલ.આઈ.સી,માં ડસ્ટબિન મુકવા અને સી.સી ટીવી કેમેરા મુકાવો તો વધારે સશકત અભિયાન બને .આભાર .
Like
(0)
Dislike
(4)
Reply
Report Spam
